રબલ સોઈલીંગ : Foundation And Ground Beam Rubble Soling





  1. માટીનું પુરાણ કરી ત્યાં પાણી છોડાવાનું, પાણી છોડયા બાદ, માટી લેવલ કરવાની અને રબલને ગોઠવવાના રહેશે.
  2. મોટા રબલની વચ્ચે નાના ટુકડા ફીટ કરવાના રહેશે તથા રબલ ઉપર ગ્રાવલ / જી.એસ.બી. પાથરી તેના પર પાણી નો છંટકાવ કરી કોમ્પેકટર મારવાનું રહેશે.
  3. રબલ સોઈલીંગ ઉપર પી.સી.સી. આવતું હોય તો પી.સી.સી. ની જાડાઈ અને સ્લોપ મુજબ દોરી બાંધવી અને તે ઘ્યાન રાખી રબલનું ફાઈનલ લેવલીંગ કરવું.
  4. માટી ફીલીંગ અને રબલ સોલીંગ કરતી વખતે સ્ટ્રકચરને નુકશાન ન થાય તે ઘ્યાન રાખવાનું રહેશે.

Comments

Popular posts from this blog

Happy Holi 2021: Top Wishes, Messages, Quotes and Images to share with your loved ones

M Sand Vs River Sand

Movies..!

Standard Consistency Test - Test on Cement

Gcam